Bharat Ke Prayatan Sthal in Gujarati (ભારતના પર્યટન સ્થđ [Gujarati]
દેશી અને વિદેશી પર્યટકોનું આગમન મુખ્યતઃ ચાર મહાનગરો- દિલ્લી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં થાય છે. જે રેલવે, સડક તથા હવાઈ યાતાયાતથી સંપૂર્ણ દેશ સાથે જોડાયેલા છે. સહેલાણીઓની સુવિધા ધ્યાનમાં રાખીને, એ રીતે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે કે, જે મહાનગર પર પર્યટક પહોંચે તેઓને એ મહાનગર તથા એની સાથે જોડાયેલા ક્ષેત્રોના પર્યટન સ્થળોની જાણકારી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. અમારો ભરપૂર પ્રયત્ન રહ્યો છે કે પર્યટકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય અને સઘળી જરૂરી જાણકારી આ પુસ્તકના માધ્યમથી એક જ જગ્યાએ પ્રાપ્ત થઈ શકે. - આ જ પુસ્તકથી
ThriftBooks sells millions of used books at the lowest everyday prices. We personally assess every book's quality and offer rare, out-of-print treasures. We deliver the joy of reading in recyclable packaging with free standard shipping on US orders over $15. ThriftBooks.com. Read more. Spend less.